Ayodhya Tour Packages in Vadodara

અયોધ્યા - ચિત્રકૂટ - પ્રયાગરાજ - વારાણસી

05 રાત્રી | 06 દિવસ

પ્રવાસ વિગતવાર કાર્યક્રમ

રાત્રી રોકાણ

1. અયોધ્યા રેલવે સ્ટેશનથી પિકઅપ અને હોટેલમાં ચેક-ઇન.

રાત્રી રોકાણ: અયોધ્યા

2. અયોધ્યા રામ મંદિર, હનુમાન ગઢી દર્શન અને સરયૂ સ્નાન.

રાત્રી રોકાણ: અયોધ્યા

3. સવારે બ્રેકફાસ્ટ કરીને ચિત્રકૂટ દર્શન સમાપ્ત, કામદગિરી,

ગુપ્ત ગોદાવરી, સ્ફટિક શિલા, અનુસૂયા મંદિર, ભરત મિલાપ,

જાનકી કુંડ.

રાત્રી રોકાણ: ચિત્રકૂટ

4. સવારે બ્રેકફાસ્ટ કરીને પ્રયાગરાજ – ત્રિવેણી સંગમ, આનંદ

ભવન, હનુમાન મંદિર, અક્ષયવટ. રાત્રી રોકાણ વારાણસી.

રાત્રી રોકાણ: વારાણસી

5. સવારે બ્રેકફાસ્ટ કરીને વારાણસી – વિશ્વનાથ અન્નપૂર્ણા મંદિર,

વિશાલાક્ષી મંદિર, કાલ ભૈરવ મંદિર, બી.એચ.યુ. (બનારસ હિંદુ યુનિવર્સિટી),

ઘાટ, મંદિર, શોપિંગ. સાંજના સમયે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી (બોટ સાથે).

રાત્રી રોકાણ: વારાણસી

6. વહેલી સવારે 4:00 વાગ્યે નૌકાથી મંદિરોની મુલાકાત,

જૂનું કાશી વિશ્વનાથ મંદિર, બ્રેકફાસ્ટ કરીને રેલવે સ્ટેશન ડ્રોપિંગ.

Jun 18th, 2026 1:53 PM

Keywords